કલાકાર તો મળે પણ આયોજક 👏👏 @bahadurgadhavi એ ગોધરા ના @aradhnagarba.godhra ના આયોજન વિશે અને ગોધરા ના ગરબા ના માહોલ માટે કરી ખૂબ મહત્વની વાત 👏♥️🚩.
હવે માત્ર 30 દિવસ… પછી #Godhra ઝૂમશે @aradhnagarba.godhra ના તાલે! 😍💃🕺
માતાજીની આરાધના, ગરબાનો રંગ અને મિત્રોનો સંગ…
નવ રાતનો આ ઉત્સવ સૌ માટે બનશે યાદગાર! ❤️✨
🔥 તમારી ગરબા સ્ક્વોડને તૈયાર કરો અને પાસ બુક કરાવી લો!
🎟️ પાસ બુક કરો.
📲 બુકિંગ માટે: Fast Ticket - Link In Bio
ગોધરાની નવરાત્રી 💃 ભક્તિ, સંસ્કૃતિ નું ગૌરવ વધારતું આયોજન — આરાધના ગરબા મહોત્સવ 2026.
વિશાળ જગ્યા, શહેર ની મધ્ય માં સુરક્ષિત વાતાવરણ અને પરિવારિક મહોલ સાથે.
માતાજીની આરાધના માટે બનશે તમારી પહેલી પસંદ. ❤️
૯ દિવસ… ૯ રંગ… ૯ સ્વરૂપ…
અને એક જ ભાવ — માં શક્તિની અખૂટ આરાધના.
આવો, જોડાઓ આ પવિત્ર યાત્રા સાથે
અને બનો ગોધરાની ઐતિહાસિક ઉજવણીના સાક્ષી. 🚩
🎁 આ Post વધુમાં વધુ શેર કરો અને Lucky Winner બનવાની તક મેળવો.
👇 એવા મિત્રોને ટૅગ કરો, જેમની સાથે આ નવરાત્રીમાં મન ભરીને ગરબા રમવાના છો! 🥁
આરાધના ગરબા મહોત્�