Latest News in Godhra (Local videos)

ગોધરા: બી.વી ગાંધી પેટ્રોલ પંપ નજીક રોડ પર મસ મોટા ખાડા પડતા વાહન ચાલકો અને સ્થાનિક વેપારીઓ ને ભારે હાલાકી.#jansamasya

Godhra, Panch Mahals | Jul 4, 2025
aamirbhagat27376
aamirbhagat27376 status mark
Share
Next Videos
ગોધરા: મીઠીખાન મહોલ્લા વિસ્તારમાં આવેલા મદ્રેસા પાસે સાવ નજીવી બાબતે ત્રણ ઈસમોએ માતા અને પુત્રીઓ સાથે મારામારી કરી હતી

vivek_2206 status mark
Godhra, Panch Mahals | Jul 4, 2025
ગોધરા: ગોધરા તાલુકાના ભામૈયા ગામે બજાર ગયેલા પરિણીતા ગુમ થતા પોલીસમથકે જાણવાજોગ નોંધાવા પામી છે.

ગોધરા: રાણી મસ્જિદ પાસે રહેતી 18 વર્ષીય યુવતી પોતાની બહેનપણીના ઘરે જવાનું કહીને નીકળ્યા બાદ ગુમ થઈ જતા જાણવાજોગ નોંધાઈ

ગોધરા: ચોમાસાની ઋતુ શરૂ થતાની સાથે જ જિલ્લામાં ત્રણ બાળકોના ભેદી રીતે થયા મોત, જિલ્લા આરોગ્ય અધિકારીય વિસ્તૃત માહિતી આપી

ગોધરા: ચોમાસાની ઋતુ શરૂ થતાની સાથે જ જિલ્લામાં ત્રણ બાળકોના ભેદી રીતે થયા મોત, જિલ્લા આરોગ્ય અધિકારીય વિસ્તૃત માહિતી આપી

aamirbhagat27376 status mark
Godhra, Panch Mahals | Jul 4, 2025
ગોધરા: મીરાપૂરા સ્મશાન નજીક સર્જાયેલ અકસ્માતમાં એક્ટિવા પર સવાર પિત પત્ની અને નાના બાળકોને ઈજાઓ પહોંચી હતી

ગોધરા: જિલ્લા LCB પોલીસે ગોદલી ગામના પ્રોહી બુટલેગર ભોદુભાઈ રાઠવાની પાસ ધારા હેઠળ અટકાયત કરી  પલારા જેલ ખાતે મોકલ્યો

ગોધરા: નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ પર હુમલો કરનાર ત્રણ ઇસમો સામે ફરિયાદ, DySp બિન્દ્રા જાડેજાએ માહિતી આપી

ગોધરા: જિલ્લા ભાજપ દ્વારા ગદુકપુર સ્થિત જિલ્લા ભાજપ કાર્યાલય કમલમ ખાતે ચૂંટાયેલા સરપંચોનો સન્માન સમારોહ યોજાયો

ગોધરા: જિલ્લા ભાજપ દ્વારા ગદુકપુર સ્થિત જિલ્લા ભાજપ કાર્યાલય કમલમ ખાતે ચૂંટાયેલા સરપંચોનો સન્માન સમારોહ યોજાયો

vivek_2206 status mark
Godhra, Panch Mahals | Jul 4, 2025
ગોધરા: શહેર ટોલનાકા નજીક બાઈક પર થી નીચે પટકાતા યુવક ને માથાને ભાગી ગંભીર ઈજાઓ પહોંચતા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા

ગોધરા: શહેર ટોલનાકા નજીક બાઈક પર થી નીચે પટકાતા યુવક ને માથાને ભાગી ગંભીર ઈજાઓ પહોંચતા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા

aamirbhagat27376 status mark
Godhra, Panch Mahals | Jul 3, 2025
ગોધરા: કાંકણાપુર પોલીસે મોટી કાંટડી ગામે આવેલા ખેતરમાંથી રૂ 16.91 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો.

ગોધરા: વેજલપુર રોડ પર આવેલા ગોડાઉનમાં બિહારના શ્રમિક યુવાને અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈને જીવન ટુંકાવતા ચકચાર મચી જવા પામી છે

ગોધરા: વેજલપુર રોડ પર આવેલા ગોડાઉનમાં બિહારના શ્રમિક યુવાને અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈને જીવન ટુંકાવતા ચકચાર મચી જવા પામી છે

vivek_2206 status mark
Godhra, Panch Mahals | Jul 3, 2025
ગોધરા: મીઠીખાન મહોલ્લા વિસ્તારમાં ત્રણ ઈસમોએ ભેગા મળીને વૃદ્ધ મહિલાને અપશબ્દો બોલીને લાકડી વડે માર મારીને થપ્પડો મારી

ગોધરા: ક્લેક્ટર કચેરી ખાતે યોજાયેલ જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં ૦૫ પ્રશ્નોનું સકારાત્મક નિરાકરણ કરાયું#jansamasya

ગોધરા: ક્લેક્ટર કચેરી ખાતે યોજાયેલ જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં ૦૫ પ્રશ્નોનું સકારાત્મક નિરાકરણ કરાયું#jansamasya

aamirbhagat27376 status mark
Godhra, Panch Mahals | Jul 3, 2025
ગોધરા: શહેરના વાતાવરણમાં અચાનક પલટા સાથે ધોધમાર વરસાદની શરૂઆત થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ

ગોધરા: પાવરહાઉસ વિસ્તારમાં નિર્માણાધિન રેલવે અંડરપાસ નજીક દિવાલ ધોવાઈ જતા નજીકના રહેણાંક વિસ્તારમાં જતો માર્ગ બંધ #jansamasya

ગોધરા: પાવરહાઉસ વિસ્તારમાં નિર્માણાધિન રેલવે અંડરપાસ નજીક દિવાલ ધોવાઈ જતા નજીકના રહેણાંક વિસ્તારમાં જતો માર્ગ બંધ #jansamasya

vivek_2206 status mark
Godhra, Panch Mahals | Jul 3, 2025
ગોધરા: ઘોઘંબા તાલુકાના રહીશોએ નલ સે જલ યોજના હેઠળ આજદિન સુધી પાણી ન મળ્યાના આક્ષેપ સાથે આવેદનપત્ર આપ્યું 
#jansamasya

ગોધરા: ઘોઘંબા તાલુકાના રહીશોએ નલ સે જલ યોજના હેઠળ આજદિન સુધી પાણી ન મળ્યાના આક્ષેપ સાથે આવેદનપત્ર આપ્યું #jansamasya

vivek_2206 status mark
Godhra, Panch Mahals | Jul 3, 2025
ગોધરા: પોલીસ હેડ ક્વાર્ટર ખાતે આવનાર મહોરમ પર્વને લઈ SP હિમાંશુ સોલંકીની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ

ગોધરા: પોલીસ હેડ ક્વાર્ટર ખાતે આવનાર મહોરમ પર્વને લઈ SP હિમાંશુ સોલંકીની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ

aamirbhagat27376 status mark
Godhra, Panch Mahals | Jul 3, 2025
ગોધરા: ભુરાવાવ વિસ્તારમાં મુખ્ય રસ્તાથી યોગેશ્વર સોસાયટી તરફ જવા માટે બેરીકેડ હટાવતા હજારોની રહીશોની સમસ્યાનો અંત

ગોધરા: ભુરાવાવ વિસ્તારમાં મુખ્ય રસ્તાથી યોગેશ્વર સોસાયટી તરફ જવા માટે બેરીકેડ હટાવતા હજારોની રહીશોની સમસ્યાનો અંત

vivek_2206 status mark
Godhra, Panch Mahals | Jul 3, 2025
ગોધરા: પેરોલ ફર્લો સ્કવોડ પોલીસે રાયોટીંગ ના ગુનામાં નાસ્તા ફરતા બે વોન્ટેડ આરોપીઓ ને હાલોલ અને વાઘજીપુર ખાતેથી ઝડપી પાડ્યા

ગોધરા: પેરોલ ફર્લો સ્કવોડ પોલીસે રાયોટીંગ ના ગુનામાં નાસ્તા ફરતા બે વોન્ટેડ આરોપીઓ ને હાલોલ અને વાઘજીપુર ખાતેથી ઝડપી પાડ્યા

aamirbhagat27376 status mark
Godhra, Panch Mahals | Jul 2, 2025
ગોધરા: ગોધરા-દાહોદ હાઈવે રોડ પર પોલીસવાન સહિત અન્ય 3 કાર નો અકસ્માત સર્જાયો હતો

ગોધરા: મીઠાપૂર ગામના પરિવારે કોર્ટ કેસને લઈને હેરાનગતિ કરાતી હોવાના આક્ષેપ સાથે જિલ્લા સેવાસદન કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું

ગોધરા: મીઠાપૂર ગામના પરિવારે કોર્ટ કેસને લઈને હેરાનગતિ કરાતી હોવાના આક્ષેપ સાથે જિલ્લા સેવાસદન કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું

vivek_2206 status mark
Godhra, Panch Mahals | Jul 2, 2025
ગોધરા: એડીશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે ઉમરા ટૂર વિઝા ઠગાઈ કેસમાં આરોપીની રેગ્યુલર જામીન અરજી નામંજુર કરી છે

ગોધરા: તાલુકાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૩ મી જુલાઈના રોજ યોજાશે અરજદારો ૧૨ મી જુલાઈ સુધી પોતાના પ્રશ્નો મોકલી શકશે

ગોધરા: તાલુકાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૩ મી જુલાઈના રોજ યોજાશે અરજદારો ૧૨ મી જુલાઈ સુધી પોતાના પ્રશ્નો મોકલી શકશે

aamirbhagat27376 status mark
Godhra, Panch Mahals | Jul 2, 2025
ગોધરા: બગીડોળ  પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ - કન્યા કેળવણી મહોત્સવ માં પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા

Load More
Contact Us