આ વર્ષે ગોધરાના ગરબાની ગુંજ પહોંચશે દેશ-વિદેશ સુધી!
સ્થાનિકથી રાજ્યસ્તર સુધીના પ્રતિષ્ઠિત મીડિયા પ્લેટફોર્મ્સ Official Media Partner તરીકે આરાધના ગરબા મહોત્સવ સાથે જોડાયા છે, એ અમારા માટે ગર્વ અને આનંદની ક્ષણ છે. 🤝❤️
આપ સૌના સહયોગથી ગોધરાની ભક્તિ, ગરબાની પરંપરા, સંસ્કૃતિ અને ઉત્સવનો રંગ હજારો-લાખો લોકો સુધી પહોંચશે. 🌍
@tv13gujarati @thegujjurocks @panchmahalsamachar @udaygujaratnews @harpal_news1310
આરાધના પરિવાર તરફથી તમામ Official Media Partnersનો હૃદયપૂર્વક આભાર. 🙏
આપણે સૌ સાથે મળીને ગોધરાની નવરાત્રીને આપીએ એક વિશાળ ઓળખ…
ગુજરાત જુએ ગોધરાનો રંગ,
દેશ સાંભળે ગોધરાનો તાલ,
અને વિશ્વ અનુભવે ગોધરાની સંસ્કૃતિ. ❤️
🥁 તાલ ગોધરાનો… ગુંજ દેશ-વિદેશમાં!
🔥 ગરબા રમશે ગોધરા… અને જોશે આખું ગુજરાત!
ગર્વ આપણું… ગોધરા આપણું! ❤️🚩
Aaradhana Garba Mahotsav – Godhra 2026
Powered by ASONS Group of Companies
#AaradhanaGarbaMahotsav #Godhra #ProudGodhra #GodhraGarba Navratri2026 OfficialMediaPartner GujaratGarba GarbaCultu
Godhra, Panch Mahals | Sep 13, 2026