કાલોલ: વેજલપુર ના બુટલેગર પ્રકાશ ઉર્ફે ભયલુ સામે પાસા હેઠળ કાર્યવાહી: જામનગર જેલ હવાલે કરાયો
જિલ્લામાં દારૂની અસામાજિક પ્રવૃત્તિઓ નાબૂદ કરવા અને પ્રોહિબિશનના ગુનાઓમાં સંડાવાયેલા લિસ્ટેડ બુટલેગરો સામે કડક કાર્યવાહી કરવાના ભાગરૂપે વેજલપુર પોલીસે મોટો પ્રહાર કર્યો છે. પોલીસે આ વિસ્તારના લિસ્ટેડ બુટલેગર પ્રકાશકુમાર ઉર્ફે ભયલુ ગણપતભાઈ પટેલની પાસા (PASA) હેઠળ અટકાયત કરી જામનગર જિલ્લા જેલ ખાતે મોકલી આપ્યો છે. પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વેજલપુર નાયક સોસાયટીમાં રહેતા ૨૮ વર્ષીય પ્રકાશકુમાર ઉર્ફે ભયલુ પટેલ વિરુદ્ધ વેજલપુર પોલીસ સ્ટેશન, ગ