ધંધુકા: જય હિન્દ ગ્રુપની દેશભક્તિભરી તિરંગા માર્ચ યોજાઈ.
*ધંધુકામાં જય હિન્દ ગ્રુપની દેશભક્તિભરી તિરંગા માર્ચ યોજાઈ* અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાં 15મી ઓગસ્ટના સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ 14મી ઓગસ્ટ, 2026ના રોજ સ્વર્ણિમ રાષ્ટ્ર સંકલ્પ ટ્રસ્ટ સંચાલિત જય હિન્દ ગ્રુપ, ધંધુકા દ્વારા ભવ્ય તિરંગા માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. તિરંગા માર્ચનો પ્રારંભ ધંધુકા માર્કેટિંગ યાર્ડ ખાતે ભારત ભારત માતાના પૂજન, દીપ પ્રાગટ્ય અને રાષ્ટ્રગાન સાથે કરવામાં આવ્યો હતો. ત્યારબાદ જય હિન્દ ગ્રુપના સભ્યો સહિત દેશભ