જાંબુઘોડા: જાંબુઘોડાના જબાન નજીક આવેલ વળાંક પર કાર બેકાબૂ થતા ઝાડ સાથે ભટકાતા સર્જાયો અક્સ્માત,કારમાં સવાર લોકો થયા ઇજાગ્રસ્ત
જાંબુઘોડા અભ્યારણ વિસ્તારમાં આવેલા ઝંડ હનુમાનજી મંદિરે દર્શન કરી પરત ફરી રહેલા વડોદરાના ત્રણ મિત્રોનો તા.26 એપ્રિલ રવિવાર ના રોજ સાજના સુમારે કાર અકસ્માત થયો હોવાની ઘટના સામે આવી છે.જબાન અને શિવરાજપુર વચ્ચે વળાંક પર કાર બેકાબૂ બની રોડ પરથી નીચે ઉતરી જતાં ઝાડ સાથે અથડાઈ પલટી ખાઈ ગઈ હતી.