ગોધરા: ગોધરાના સીમલા કબાડી માર્કેટમાં વહેલી સવારે ભીષણ આગ: વર્કશોપમાં 10 જેટલા વાહનો બળીને ખાખ, લાખોનું નુકસાન
ગોધરાના સીમલા કબાડી માર્કેટમાં વહેલી સવારે ભીષણ આગ: વર્કશોપમાં 10 જેટલા વાહનો બળીને ખાખ, લાખોનું નુકસાન ગોધરાના અમદાવાદ હાઈવે પર આવેલા સીમલા કબાડી માર્કેટ વિસ્તારમાં વહેલી સવારે ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. ભારત પેટ્રોલ પંપ નજીક આવેલા એક ખાનગી વર્કશોપમાં અચાનક આગ ભભૂકી ઉઠતા આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.આગ એટલી વિકરાળ હતી કે વર્કશોપમાં રિપેરિંગ માટે આવેલી મોંઘી કિંમતની કારો સહિત લગભગ 10 જેટલા વાહનો જોતજોતામાં આગની ઝપેટમ