Public App Logo
Jansamasya
News
Bjp
National
Bihar
���ीजेपी
���िधायक
Congress
Modi
Delhi
���ाजस्थान
Jharkhand
Rajasthan
���ध्यप्रदेश
���मित_शाह
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
���रियाणा
Haryana
���ादी
Crimenews
Aap
Indore
Bareilly
Nda
School

મોરવા હડફ: મોરવા હડફના આઈ.એચ.શેઠ હાઇસ્કૂલ ખાતે સાયબર ક્રાઈમ અવેરનેસ કાર્યક્રમ યોજાયો,વિધાર્થીઓને સાયબર જાગૃતિ વિશે માહિતગાર કર્યા

મોરવા હડફ પોલીસ સ્ટેશન દ્વારા સાયબર જાગૃતિ માટે આજે બુધવારના રોજ મોરા ખાતે આવેલ આઈ.એચ.શેઠ હાઇસ્કૂલ ખાતે વિદ્યાર્થીઓને સાયબર ક્રાઇમ અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો જેમાં પોલીસ ધ્વારા વિદ્યાર્થીઓને સાયબર ક્રાઇમ શુ છે ? ફ્રોડ થયે શું કરવું અને શુ ના કરવુ, ખોટી ઓળખ આપીને થતી છેતરપીંડી જેવી વિવિધ સૂચના આપવામાં આવી હતી આ કાર્યક્રમમા મોરવા હડફ પોલીસ મથકના પીઆઈ એ.કે.કલાસમાં સહિત પોલીસ અધિકારીઓ અને શાળાના શિક્ષકો તથા વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા

MORE NEWS