🔴 સુરત બ્રેકિંગ | NO DRUGS IN SURAT CITY
🔹 ઝોન-6 LCB ટીમની મોટી કાર્યવાહી
🔹 125.97 ગ્રામ એમફેટામાઇન ડ્રગ્સ સાથે 2 આરોપી ઝડપાયા
🔹 જપ્ત ડ્રગ્સની કિંમત ₹3,77,910
🔹 નફીસ શેખ અને સમીન ઉર્ફે બોંગો પોલીસના હાથે ઝડપાયા
🔹 ભેસ્તાનના કાલીપીચ રેલવે ટ્રેક નજીકથી બંને ઝડપાયા
🔹 ઓટોરિક્ષામાં ડ્રગ્સનું વેચાણ કરતા હોવાની બાતમીના આધારે કાર્યવાહી
🔹 2 મોબાઇલ, ₹38,100 રોકડા અને વજનકાંટો જપ્ત
🔹 ડ્રગ્સ સહિત કુલ ₹5,36,210નો મુદ્દામાલ કબજે
🔹 ભેસ્તાન પોલીસ અને ઝોન-6 LCBની સંયુક્ત કાર્યવાહી
🔹 સુરત શહેરમાં ડ્રગ્સ વિરોધી અભિયાન હેઠળ પોલીસની મોટી સફળતા
Udhna, Surat | Aug 14, 2026