Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ખંભાત: અકબરપૂર વિસ્તારમાં રહેતો અને ચેક રિટર્ન કેસમાં 12 વર્ષથી નાસતો-ફરતો આરોપી જેલ હવાલે

Khambhat, Anand | Jun 17, 2026
ખંભાત સિટી પોલીસની ટીમે આરોપીને ખંભાત શહેરના અકબરપુર વિસ્તારમાંથી ઝડપી લીધો હતો. ધરપકડ કરાયેલા આરોપીની ઓળખ વિજયભાઈ દલસુખભાઈ પુજારા (રહે. અકબરપુર નવો પુજારવાડ, તા. ખંભાત) તરીકે થઈ છે. પોલીસે જરૂરી કાનૂની કાર્યવાહી પૂર્ણ કરી, તેને કોર્ટમાં રજૂ કરવાની દિશામાં આગળની કાર્યવાહી હાથ ધરી છે.