Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

ખંભાત: લાલ દરવાજા-ગાયત્રીનગર રોડ પર ટ્રક અને બાઈક વચ્ચેના અકસ્માતમાં યુવકનું મોત

Khambhat, Anand | Jun 15, 2026
મૃતક યુવક તાહિરભાઈ મહંમદભાઈ દીવાન (ઉંમર વર્ષ 37, રહે. નગીના મસ્જિદ પાછળ) પોતાની બાઈક લઈને જઈ રહ્યા હતા. આ દરમિયાન લાલ દરવાજા-ગાયત્રીનગર રોડ પર આવતા ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.બાઈક સવાર તાહિરભાઈને ગુપ્ત ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું છે. ​અકસ્માતની જાણ થતા જ આસપાસના લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા.યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે તાત્કાલિક ખંભાતની સરકારી હોસ્પિટલ ખસેડ્યો છે
ખંભાત: લાલ દરવાજા-ગાયત્રીનગર રોડ પર ટ્રક અને બાઈક વચ્ચેના અકસ્માતમાં યુવકનું મોત - Khambhat News