અમદાવાદ શહેરના ગોમતીપુર વિસ્તારમાં અનાજ માફિયા મુકેશ અગ્રવાલ અને લાલા પાંડેની દાદાગીરી કે શું ??
ગરીબોને અનાજ ની જરૂર હોય કે ગરીબો અનાજ વેચવા આપે ??
લાલા પાંડેનું કહેવું છે કાર્ડ ધારકો જ અમને માલ વેચવા આપે છે, તો આ વાત કેટલી સાચી ??
અમે 30થી35 બોરી જ વેચીએ છે તેવું લાલા પાંડેનું કહેવું છે તો આ કેટલું મોટું કૌભાંડ કહેવાય ??
શું લાલા પાંડે અને મુકેશ અગ્રવાલની દુકાનના લાઇસન્સ રદ કરવા જોઈએ કે નહીં ??
અન્ન નાગરિક પુરવઠાના અધિકારીઓ શા માટે મૌન સેવી રહ્યા છે ??
ગરીબોને મળતા સરકારી અનાજના કાળા બજારીઓ ઉપર સરકાર દ્વારા પાસા એક્ટ સુધીની કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે છતાં કેમ કોઈ કાર્યવાહી નહીં ??
વધુ વિગતવાર અહેવાલ જોતા રહો ટૂંક સમય માં !!
#gujaratinews #viralvideo #ahmedabad #gomtipur @ahmedabadpolice