જિલ્લા LCB પોલીસની ટીમે તા.27 મે બુધવારના રોજ નાટાપુર ગામે રહેતો વિક્રમસિંહ બારીયાના ઘરેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂના ક્વાટરિયા નંગ 8 જેની કિંમત 1640 રૂ.નો મુદામાલ ઝડપી પાડ્યો હતો જોકે રેડ દરમ્યાન વિક્રમસિંહ ઘરે હાજર ન મળી આવતા પોલીસે તેની સામે પ્રોહીબિશનનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે