Public App Logo
Jansamasya
News
Maharashtra
Bjp
National
Police
Bihar
बिहार
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Sambalpur
Crimenews
Karnataka

ખંભાત: ખંભાતમાં વહીવટી તંત્ર દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી કરાઈ

Khambhat, Anand | Jun 21, 2026
ખંભાત ખાતે પણ વહીવટી તંત્ર દ્વારા એસ.ઝેડ. વાઘેલા હાઈસ્કૂલના મેદાનમાં સામૂહિક યોગાભ્યાસનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. 'યોગ સાથે, સૌનો સાથ'ના મંત્રને સાર્થક કરતા આ કાર્યક્રમમાં અધિકારીઓ, કર્મચારીઓ અને વિદ્યાર્થીઓએ એકસાથે યોગ કરી નિરોગી રહેવાનો સંકલ્પ કર્યો હતો. ​આ કાર્યક્રમમાં ખંભાતના પ્રાંત અધિકારી કુંજલ શાહ, મામલતદાર જયદેવભાઈ વાંક, તાલુકા વિકાસ અધિકારી મહિપાલસિંહ વાઘેલા અને પી.આઈ. પી.જે. બાટવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.