ગોધરા: પંચમહાલ: જાંબુઘોડા મામલતદાર કચેરીના લાંચિયા ક્લાર્કના ૨ દિવસના રિમાન્ડ મંજૂર
પંચમહાલ: જાંબુઘોડા મામલતદાર કચેરીના લાંચિયા ક્લાર્કના ૨ દિવસના રિમાન્ડ મંજૂર પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા મામલતદાર કચેરીની ATVT શાખાના લાંચિયા ક્લાર્કના ૨ દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. રૂ. ૨૫ હજારની લાંચ લેવાના મામલે ગોધરા ACB ટીમે આરોપી સુરપાલસિંહ ભુરસિંહ ઝાલાને હાલોલ નામદાર કોર્ટમાં રજૂ કરી ૨ દિવસના રિમાન્ડ મેળવ્યા છે. ઇનચાર્જ ગોધરા ACB તપાસ અધિકારી એસ. એમ. પઠાણે આરોપીને હાલોલ કોર્ટમાં રજૂ કરી ૪ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. ગઇ કાલે લુણાવાડા