ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી હાલોલ ખાતે વિસ્તરણ શિક્ષણ પરિષદની ત્રીજી બેઠક આજેં મંગળવારના રોજ યુનિવર્સિટીના કુલપતિ ડૉ.સી.કે ટીંબડીયાની ઉપસ્થિતિમાં યોજાઇ હતી જેમાં ડો પી એમ ભટ્ટ,અરવિંદભાઈ સોની,ભરતભાઈ દેસાઈ ઉમરસાડી,ના બા ની નિલેશ પટેલજી અને યુનિવર્સિટી ઓફિસર્સ ઉપસ્થિત રહ્યા.