અંજાર: શહેર ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી - 2026 અન્વયે નગરપાલિકા વોર્ડ નં ૧, ૨, ૩ અને ૪ ના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનો શુભારંભ
Anjar, Kutch | Apr 18, 2026 અંજાર શહેર ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી - 2026 અન્વયે નગરપાલિકા વોર્ડ નં ૧, ૨, ૩ અને ૪ ના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનો પાર્ટીના સૌ નિષ્ઠાવાન કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં શિક્ષણમંત્રી ત્રિકમભાઈ છાંગાના હસ્તે શુભારંભ કરાવ્યો.આ કાર્યાલય ભાજપાની વિકાસની રાજનીતિને જન-જન સુધી પહોંચાડવામાં, ભાજપાના યશસ્વી વિજયમાં તથા વિકસિત વિસનગરનો સંકલ્પ સાકાર કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવશે.