Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

મોરવા હડફ: ₹100ની લાંચ લેતા ઝડપાયેલા પોલીસ કોન્સ્ટેબલને 4 વર્ષની સાદી કેદની સજા ફટકારતી ગોધરા કોર્ટ

વર્ષ 2014માં મોરવા (હડફ) પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલને માત્ર ₹100ની લાંચ લેવાના ગુનામાં ગોધરાની ચોથી એડીશનલ સેશન્સ કોર્ટે દોષિત ઠેરવી 4 વર્ષની સાદી કેદની સજા અને દંડ ફટકારતો મહત્વનો ચુકાદો આપ્યો છે. આ ચુકાદાને પગલે કોર્ટ કમ્પાઉન્ડ તેમજ લાંચિયા કર્મચારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

MORE NEWS