Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana

ખંભાત: ખંભાતના પાંદડ ગામે આકાશી વીજળી ત્રાટકી, મોટી ઝોક વિસ્તારમાં 5 જેટલા ઘરોમાં વીજ ઉપકરણોને નુકસાન

Khambhat, Anand | Jul 28, 2026
ખંભાતના પાંદડ ગામે મોટી ઝોક વિસ્તારમાં 5 જેટલાં રહેણાંક ઘરોમાં આકાશી વીજળી પડી હતી. જેને કારણે વીજ કરંટ તેમજ ધડાકાથી વ્યાપક નુકસાન થયું છે.વીજળીના ભારે આંચકાથી ઘરોમાં રહેલા 4 ટીવી, 2 પંખા અને સહિતના કિંમતી ઇલેક્ટ્રિક ઉપકરણો બળી જતા નુકશાન થયું છે.આ ઉપરાંત,વીજળીની તીવ્રતા એટલી પ્રચંડ હતી કે પ્રભાવિત ઘરોની દીવાલોમાં મોટી તિરાડો પડી ગઈ છે.જો કે સદનસીબે આ ગંભીર દુર્ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાની થઈ નથી.