વેસુ ખાતે યુનિવર્સીટીની સામે ફ્લાવર શો અને પુસ્તક મેળાનું મુખ્યમંત્રી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું
Majura, Surat | Feb 22, 2026 સુરતમાં આજથી રાષ્ટ્રીય પુસ્તક મેળો હોટીકલ્ચર મેળો શિલ્પગ્રામ મેળો અને ફ્લાવર શો નું આયોજન, 22 ફેબ્રુઆરીથી 1 માર્ચ સુધી મેળાનું આયોજન,મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા ઉદ્ઘાટન કર્યું.. વડાપ્રધાન નરેન્દ્ર મોદી લેખિત પુસ્તકોનું થીમ પેવેલિયન,નમો રીડિંગ કોર્નર લેટર્સ ટુ પીએમ સેક્શન ઉભા કરાયા,શિલ્પગ્રામ મેળામાં હસ્તકલા અને હાથશાળના કારીગરોની કલા જોવા મળ્યા