જેસર: જૂનાપાદર ગામે જૂના ગામતળની જમીન ફાળવણીનો વિરોધ, ગ્રામજનોમાં રોષ
જૂનાપાદર ગામે જૂના ગામતળની જમીન ફાળવણીનો વિરોધ, ગ્રામજનોમાં રોષ જેસર તાલુકાના જૂનાપાદર ગામે જૂના ગામતળની જમીનની ફાળવણીના વિરોધમાં ગ્રામજનો મોટી સંખ્યામાં એકઠા થયા ગ્રામજનો દ્વારા આ જમીનની ફાળવણી સામે ઉગ્ર વિરોધ નોંધાવી જવાબદાર તંત્ર સમક્ષ રજૂઆત કરવામાં આવી ગ્રામજનોનો આક્ષેપ છે કે જૂના ગામતળની જમીનની ફાળવણી ગેરકાયદેસર રીતે કરવામાં આવી હોવા છતાં સંબંધિત અધિકારીઓ દ્વારા હજી સુધી ઠરાવ રદ કરવામાં આવ્યો નથી.