Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Bihar
India
कांग्रेस
बीजेपी
Uttar_pradesh
Congress
Modi
Delhi
Viral
Crime
शिक्षा
शराब
पेट्रोल
Up
दिल्ली
Breakingnews
महिला
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
स्कूल

જેસર: જેસર તાલુકાના માતલપર ગામે ગેરકાયદેસર ખાણખનીજ પ્રવૃત્તિ સામે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી

Jesar, Bhavnagar | Feb 18, 2026
ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના માતલપર ગામે ગેરકાયદેસર ખાણખનીજ પ્રવૃત્તિ સામે તંત્ર દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બગદાણા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં દરોડા દરમિયાન ખાણખનીજ ભરેલા બે ટ્રેક્ટર અને એક જેસીબી મશીન સહિત અંદાજિત લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. માહિતી મુજબ, ટ્રેક્ટર નં. GJ 04 EE 6122 (અંદાજિત કિંમત ₹7 લાખ) સાથે ચાલક જયદીપ ધીરુ સોલંકી, રહે. બગદાણા, ઝડપાયા છે. જ્યારે ટ્રેક્ટર નં. GJ 04
જેસર: જેસર તાલુકાના માતલપર ગામે ગેરકાયદેસર ખાણખનીજ પ્રવૃત્તિ સામે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી - Jesar News