Public App Logo
Jansamasya
News
Bjp
National
Police
Bihar
बिहार
India
कांग्रेस
बीजेपी
भाजपा
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Up
Rajasthan
Bollywood
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh
Haryana

જેસર: જેસરના સનાળા ગામ નજીક અકસ્માતની ઘટના બે લોકોના મોત

Jesar, Bhavnagar | Feb 11, 2026
સનાળા ગામ અને રાજપરા ગામ વચ્ચે બે બાઇક વચ્ચે થયો ગંભીર અકસ્માત અકસ્માતમાં બંને બાઈક સવારના મોત નીપજ્યા બંને બાઈક સામસામે અથડાતા અકસ્માત સર્જાયો બાઈક સવાર વીરપુર અને જુનાપાદર ગામના હોવાનું જાણવા મળ્યું બંનેને હોસ્પિટલ ખસેડવામાં આવતા ડોક્ટરે મૃત જાહેર કર્યા ઘટનાને પગલે ગામમાં શોક વ્યાપી ગયો
જેસર: જેસરના સનાળા ગામ નજીક અકસ્માતની ઘટના બે લોકોના મોત - Jesar News