Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

અંજાર: બગીચા વિસ્તારમાં 3 વર્ષની બાળકીને તરછોડાઈ,181 અભયમ ટીમે આપી સુરક્ષા

Anjar, Kutch | Jul 9, 2026
અંજાર તાલુકામાં એક કરુણ ઘટના સામે આવી છે, જેમાં અંદાજે 3 થી 4 વર્ષની માસૂમ બાળકીને તેના માતા-પિતા દ્વારા નિરાધાર સ્થિતિમાં છોડી દેવાઈ હોવાની માહિતી મળતા 181 અભયમ મહિલા હેલ્પલાઇન ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.આસપાસના વિસ્તારમાં તપાસ છતાં બાળકીના વાલી-વારસદારનો પતો ન મળતા, બાળકીના હિત અને કાયદાકીય સુરક્ષાને ધ્યાનમાં રાખી સંબંધિત બાળ કલ્યાણ વિભાગ સાથે સંકલન કરી કાયદાની જોગવાઈઓ અનુસાર આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.