Install App
Login
HOME
Delhi
Haryana
Uttar Pradesh
Bihar
Chhattisgarh
Madhya Pradesh
Rajasthan
Jharkhand
Himachal Pradesh
Uttarakhand
Punjab
Andhra Pradesh
Telangana
Tamil Nadu
Karnataka
Maharashtra
Assam
West Bengal
Tripura
Gujarat
Odisha
Kerala
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
बिहार
India
कांग्रेस
भाजपा
Accident
Congress
Modi
Delhi
Viral
Up
Bollywood
दिल्ली
Breakingnews
महिला
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
Biharfloods
Uttarpradesh
Haryana
usr42867191
surat’s most Awaited Aagman😍 Sarkar group 🙌🏼 🗓️- 30-08-2026 ⏱️- 7:00 PM 📍- ghod dod road #sarkar #surat #biggestaagman #bappa #aagman
Udhna, Surat
| Aug 27, 2026
#sarkar
#surat
#biggestaagman
#bappa
#aagman
MORE NEWS
રક્ષાબંધન પર્વની અનોખી અને આત્મીય ઉજવણીનું ઉત્તમ ઉદાહરણ— ઝોન-7 ડીસીપીશ્રી શેફાલી બારવાલ સાહેબના માર્ગદર્શન હેઠળ ઝોન-7ના તમામ પોલીસ સ્ટેશનો દ્વારા નાના બાળકો તથા ઘરડાઘરના દાદા-દાદી સાથે રક્ષાબંધનની આત્મીય ઉજવણી કરી, તેમને ભેટ આપી ખુશીઓ વહેંચવામાં આવી. “રક્ષક બનવું એ માત્ર ફરજ નહીં, પરંતુ લાગણી અને સંબંધોની જવાબદારી પણ છે.🙏🚨
Udhna, Surat | Aug 27, 2026
મિલોના ધુમાડા અને દુર્ગંધથી સ્થાનિક રહીશો પરેશાન હોવાનો આક્ષેપ સુરતના કતારગામ વોર્ડ-6માં ડાઈંગ-પ્રિન્ટિંગ મિલોના પ્રદૂષણને લઈને ગંભીર ફરિયાદ, પૂર્વ મેયર અને કોર્પોરેટર દક્ષેશ માવાણીએ રાજ્યના પર્યાવરણ મંત્રીને રજૂઆત કરી #krantisamaynews #krantisamay #surat #katargam #gidc
Udhna, Surat | Aug 27, 2026
સુરત | વરાછામાં AAP દ્વારા દારૂના અડ્ડા પર જનતા રેડ દારૂની પોટલીઓ મળી આવતા પોલીસને ફોન કરાયો જાણ થતાં પોલીસની ટીમ સ્થળે પહોંચી પોલીસની હાજરીમાં AAP મહિલા કાર્યકર્તા પાયલ સાકરિયાએ આકરા આક્ષેપો કર્યા પાયલ સાકરિયાએ સરકાર અને પોલીસ તંત્ર સામે સવાલો ઉઠાવ્યા પોલીસ સ્ટેશન નજીક જ દારૂના અડ્ડા ચાલતા હોવાનો આક્ષેપ #krantisamaynews #krantisamay #varachha #surat #gujarat
Udhna, Surat | Aug 27, 2026
અરે! દર ૨૦૦ મીટરે દારૂ વેચાય છે, એ પણ ઈંગ્લિશ..... આ તો દેશી દારૂ છે, ઈંગ્લિશ દારૂ અને એ પણ સુવિધા કામરેજ વિધાનસભાના... મંત્રી જે પ્રફુલ પાનસેરિયા છે એમના વિસ્તારમાંથી દારૂની વ્યવસ્થા હોમ ડિલિવરી છે! આમ આદમી પાર્ટી દ્વારા વરાછા વિસ્તારમાં કરવામાં આવેલી જનતા રેડે શહેરમાં પણ ચાલતા દેશી અને ઇંગલિશ દારૂ ના વેચાણ સામે સવાલો ઊભા કર્યા #krantisamaynews #krantisamay #surat #varachha #surat
Udhna, Surat | Aug 27, 2026
So, do you think you are eligible for Navratri 2026? If yes, then let’s do Garba at The Global Garba Village. 🕺💃 [Navratri 2026, The Global Garba Village, Surat Garba, Navratri Festival, Surat Events, Garba Surat, Navratri Vibes]
Udhna, Surat | Aug 27, 2026
Lal mandir cha raja😍
Udhna, Surat | Aug 27, 2026
વેડ દરવાજાની જર્જરિત દીવાલ તોડતા દુર્ઘટના! ટ્રાફિક સિગ્નલ પોલ પર પડ્યો કાટમાળ સુરતના **વેડ દરવાજા વિસ્તારમાં જર્જરિત કોટની દીવાલ તોડવાની કામગીરી દરમિયાન દુર્ઘટના** સર્જાઈ હતી. દીવાલનો જર્જરિત ભાગ તોડતી વખતે કાટમાળ નજીકના **ટ્રાફિક સિગ્નલ પોલ પર પડ્યો**, જેના કારણે સિગ્નલ પોલને મોટું નુકસાન થયું છે. ઘટના સમયે એક તરફ વાહનવ્યવહાર પણ ચાલુ હતો. જોકે, **સદનસીબે કોઈ જાનહાની થઈ નથી.** હાલ ટ્રાફિક સિગ્નલ પોલને સાઈડ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. #surat #suratnews #suratbreaking #veddarwaja #trafficSignal
Udhna, Surat | Aug 27, 2026
ઓફિસમાં ધૂમ્રપાનની ગંધથી પરેશાન યુવતીનો મોટો નિર્ણય! આખરે આપ્યું રાજીનામું ઓફિસના પેન્ટ્રી રૂમ, ડાઇનિંગ સ્પેસ, લોબી અને પોતાની આસપાસ સતત સિગારેટના ધુમાડાની ગંધ આવતી હોવાના કારણે એક યુવતીએ રાજીનામું આપ્યું હોવાનો દાવો સામે આવ્યો છે. યુવતીના જણાવ્યા મુજબ, તેણે ધુમાડાની ગંધથી બચવા માસ્ક પણ પહેર્યો, પરંતુ તેમ છતાં કોઈ રાહત મળી નહીં. સતત આવતી ધૂમ્રપાનની ગંધને કારણે આખરે તેણે નોકરી છોડવાનો નિર્ણય લીધો. આ ઘટનાએ વર્કપ્લેસમાં ધૂમ્રપાન અને કર્મચારીઓના સ્વચ્છ હવાના અધિકાર અંગે ચર્ચા જગાવી છે. #office #smoking #smokingatwork #workplace #workplaceissues
Udhna, Surat | Aug 27, 2026