રક્ષાબંધન પર્વની અનોખી અને આત્મીય ઉજવણીનું ઉત્તમ ઉદાહરણ—
ઝોન-7 ડીસીપીશ્રી શેફાલી બારવાલ સાહેબના માર્ગદર્શન હેઠળ ઝોન-7ના તમામ પોલીસ સ્ટેશનો દ્વારા નાના બાળકો તથા ઘરડાઘરના દાદા-દાદી સાથે રક્ષાબંધનની આત્મીય ઉજવણી કરી, તેમને ભેટ આપી ખુશીઓ વહેંચવામાં આવી.
“રક્ષક બનવું એ માત્ર ફરજ નહીં, પરંતુ લાગણી અને સંબંધોની જવાબદારી પણ છે.🙏🚨