અરે! દર ૨૦૦ મીટરે દારૂ વેચાય છે, એ પણ ઈંગ્લિશ.....
આ તો દેશી દારૂ છે, ઈંગ્લિશ દારૂ અને એ પણ સુવિધા કામરેજ વિધાનસભાના... મંત્રી જે પ્રફુલ પાનસેરિયા છે એમના વિસ્તારમાંથી દારૂની વ્યવસ્થા હોમ ડિલિવરી છે!
આમ આદમી પાર્ટી દ્વારા વરાછા વિસ્તારમાં કરવામાં આવેલી જનતા રેડે શહેરમાં પણ ચાલતા દેશી અને ઇંગલિશ દારૂ ના વેચાણ સામે સવાલો ઊભા કર્યા
#krantisamaynews #krantisamay #surat #varachha #surat