ધંધુકા: વિકસિત ભારત ૨૦૪૭ સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ઓતારિયામાં તાલુકા કક્ષાની ચિત્ર અને વકતૃત્વ સ્પર્ધા યોજાઈ.
*વિકસિત ભારત ૨૦૪૭ સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ઓતારિયામાં તાલુકા કક્ષાની ચિત્ર અને વકતૃત્વ સ્પર્ધા યોજાઈ.* ધોલેરા તાલુકાના સર્વોદય આશ્રમ, ઓતારિયા ખાતે વિકસિત ભારત ૨૦૪૭ સેવા સંકલ્પ અભિયાન-૨૦૨૬ અંતર્ગત બી.આર.સી. ધોલેરા અને શિક્ષણ શાખાના સંયુક્ત આયોજનથી તાલુકા કક્ષાની ચિત્ર તથા વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય કાળુભાઈ ડાભી, શિક્ષણ સમિતિના ચેરમેન સાગરભાઈ સોલંકી, ધોલેરા ભાલ સેવા સમિતિ ઓતારિયાના મંત્રી રાજુભાઈ પટેલ સહિત