Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

અંજાર: તાલુકામાં દોઢ વર્ષથી પિયરમાં રહેલી મહિલાનું 181 અભયમ મહિલા હેલ્પલાઇન ટીમ દ્વારા સફળ સમાધાન કરાવવામાં આવ્યું

Anjar, Kutch | May 17, 2026
181 મહિલા હેલ્પલાઇનને મળેલી ફરિયાદના આધારે કાઉન્સેલર નિરૂપાબેન બારડ, મહિલા પોલીસ કોન્સ્ટેબલ ચંદ્રિકાબેન ઠાકોર અને પાયલોટ દિગ્વિજયસિંહ વાઘેલા તાત્કાલિક અંજાર તાલુકામાં ઘટનાસ્થળે પહોંચ્યા હતા.181 ટીમે બંને પક્ષ સાથે વાતચીત કરી કુશળ કાઉન્સેલિંગ દ્વારા પતિ-પત્ની તેમજ પરિવારજનો વચ્ચે સમાધાન કરાવ્યું હતું. સમાધાન બાદ દંપતીએ 181 ટીમનો આભાર વ્યક્ત કરી જણાવ્યું હતું કે સમયસર માર્ગદર્શન મળતાં તેમનો તૂટવાના આરે આવેલો ઘર સંસાર ફરીથી જોડાઈ શક્યો છે.