દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં ખેતરમાંથી હાંકી કાઢી ઘર પર પથ્થરમારો કર્યો, મારી દેવા ધમકી આપી રસ્તો બંધ કર્યો
2 બેનોને પત્ની તરીકે રાખી પતિ અપહરણ કેસમાં હાલ ફરાર હોઈ સાસરિયાંનો ત્રાસ
દાહોદ તા.૨૨
ફતેપુરા તાલુકાના ડુંગરા ગામે કૌટુંબિક અદાવત અને ચૂંટણીની વેરઝેરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં રમેશભાઈ પારગી નામના પુરુષ સાથે લગ્નગ્રંથિથી જોડાઈ ઘરમાં પત્ની તરીકે રહેતી બે સગી બહેનો વિનતાબેન અને ધોળીબેનને સાસરિયાંઓએ ટાર્ગેટ બનાવી છે. પતિની ગેરહાજરીનો લાભ ઉઠાવી કાકા સસરા સહિત ચાર શખ્સોએ આ બંને સગી બહેનો પર અત્યાચાર ગુજારી, ખેતરમાંથી કાઢી મૂકી રાત્રે ઘર પર પથ્થરમારો કર્યો હોવાની સનસનાટીભરી ઘટનાથી ચકચાર મચી ગઈ છે. આ વિવાદની પાછળ ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીની હાર-જીતનું જૂનું દરમિયાન લાલસીંગભાઈ વેલજીભાઈ પારગીની દીકરીના અપહરણના મનદુ:ખ જવાબદાર છે. આ કાકા સસરા કેસમાં મદદગારી કરવા બદલ આ બંને બહેનોના એક્મા�
Dohad, Dahod | Jun 23, 2026