Public App Logo
અમદાવામાં રાયપુર દરવાજાથી સારંગપુર દરવાજા સુધી યોજાયેલી તિરંગા યાત્રામાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ જોડાયા. મોટી સંખ્યામાં લોકો હાથમાં તિરંગો લઈને યાત્રામાં જોડાયા હતા. સ્વતંત્રતા દિવસ પહેલા યોજાયેલી આ તિરંગા યાત્રાથી સમગ્ર રૂટ પર દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો. #HarshSanghavi #TirangaYatra #Amdavad #IndependenceDay #HarGharTiranga - Ahmadabad City News