*સ્વસ્તિક ગ્રુપ પોરબંદર પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ બાળ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞની દ્વારકાધીશ ના દર્શન સાથે સમાપન થય.*
વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર પરમ આદરણીયશ્રી માધુરીબેન ગોસ્વામીજી વ્યાસાસને આયોજિત સમગ્ર ગુજરાતમાં સર્વ પ્રથમવાર પોરબંદરમાં શ્રીમદ બાળ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ 81 પોથી યજમાનશ્રી બાળકોના હસ્તે ની ભગવાન દ્વારકાધીશના દર્શન કરીને સંપન્ન કરવામાં આવી છે.
આ ભાગવત સપ્તાહ દરમિયાન શ્રી કૃષ્ણ જન્મોત્સવ જેવા કથાના ઉત્સવો ઉજવવામાં તો આવ્યા પરંતુ સાથોસાથ
રુક્ષ્મણી વિવાહ પ્રસંગે જરૂરિયાત મંદ દીકરીના સંપૂર્ણ કરિયાવર સોનુ ચાંદીએ રોકડ રકમ ભેટ સાથેનો લગ્ન ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો.
2026 માં જેમને શિક્ષણ ક્ષેત્રે સારા માર્ક્સ મેળવ્યા હતા તે વિદ્યાર્થીઓને સન્માન પત્રક અને ભેટ માધુરીબેન ગોસ્વામીજી હસ્તે આપી અભિવાદન સન્માન કરવામાં આવ્યું હતું.
આરોગ્ય ક્ષેત્રે જે થેલેસેમિયા પીડિત બાળકો માટે આશા બ્લડ બેંક માટે રક્તદાન કેમ્પ નું આયો�