સુભાષનગરથી સુપરગેસ અને જાવરગામ આસપાસના દરિયા કિનારાના વિસ્તારોમાં મરીન ટાસ્ક ફોર્સ દ્રારા “સઘન કોસ્ટલ પેટ્રોલીંગ “
સમાન્ય પરિસ્થિતિ દરમિયાન જો પુરતી તકેદારી રાખવામાં આવેતો આંતકવાદી ઘટના જેવા કટોકટીપુર્ણ સમયમાંથી પસાર થવું પડતુ નથી .તેમજ આંતકવાદી ઘટના બાદના તનાવપુર્ણ સમયગાળામાંથી પસાર થવું પડતું નથી. જેથી આ બાબતને ધ્યાને લઈ પોરબંદર જીલ્લાના સુભાષનગરથી સુપરગેસ અને જાવરગામ ગામ તથા આસપાસના દરિયા કિનારાના વિસ્તારોમાં એ.ટી.એસ અમદાવાદના ADGP શ્રી, એ.કે.વિશ્વકર્મા સાહેબ , દરિયાઈ સુરક્ષા અને મરીન ટાસ્ક ફોર્સ ગાંધીનગરના DIGP શ્રી એ.એમ.મુનીયા સાહેબ અને મરીન ટાસ્ક ફોર્સ હજીરાના S.P શ્રી એસ.જે.પરમાર સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ મરીન સેકટર કમાન્ડરશ્રીની કચેરી પોરબંદરના મ.ગુ.લી.શ્રી, આર.એન.ઝાલા અને મ.ગુ.લી.શ્રી,એ.એસ.વદર તથા તમામ મરીન કમાન્ડો અને અસાલ્ટ ડોગને સાથે રાખી તા.૨૦/૦૬/૨૦૨૬ ના રોજ અલગ અલગ હીટ ટિમો બનાવી સઘન ફુટ પેટ્રોલીંગ કરેલ.આ પેટ્�