ભચાઉ: ચોરી અથવા છળકપટથી મેળવેલ એક્ટિવા સ્કૂટી સાથે એક શખ્સની ભચાઉ પોલીસે કરી ધરપકડ
Bhachau, Kutch | Apr 17, 2026 ભચાઉ પોલીસ સ્ટેશનના પીઆઇ ડી ડી ઝાલાની સૂચનાથી ભચાઉ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે ભચાઉ તાલુકાના વોંધ ગામે બ્રીજ નજીક ચોરી અથવા છળકપટથી મેળવેલ એક્ટિવા સ્કૂટી સાથે આરોપી રાજેશ રમેશ દેવીપૂજકની ધરપકડ કરવામાં આવી હતી.