ખંભાત: ખંભાત ગ્રામ્ય પોલીસે ચેક રિટર્ન સજા કેસમાં નાસતા ફરતો આરોપી ઝડપ્યો.
Khambhat, Anand | Jun 10, 2026 ખંભાત તાલુકાના હરિપુરા સીમની ધુવારણ નહેર પાસે રહેતો મુકેશભાઈ કેશરીસિંહ પરમાર નેગો એક્ટ કલમ 138 હેઠળ ખંભાત કોર્ટમાં સજા પામેલ હતો અને લાંબા સમયથી નાસ્તો ફરતો હતો.બાતમીના આધારે પોલીસે આરોપીને ઝડપી પાડી, કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.