Public App Logo
Jansamasya
Jodhpur
Amitshah
Uppolice
Live
Pratapgarh
Westbengal
Ballia
Farrukhabad
Mirzapur
Rain
Tikamgarh
Trending
Prayagraj
Modiji
Protest
���तरपुर
���ोगी_आदित्यनाथ
Letestnews
Arvindkejriwal
Weather
Noida
Rahul
Indianews
New_delhi
Akhileshyadav
Upnews
Newsupdate
Dehradun
Viralvideo

ખંભાત: સુરતના કબુતરબાજને 8.30 લાખના ચેક રિટર્ન કેસમાં એક વર્ષની કેદની સજા ફટકારાઈ

Khambhat, Anand | Apr 2, 2026
સુરતના સિંગણ પોર ચાર રસ્તા પાસે રહેતા એક કબુતરબાજ અમરીશકુમાર કાળુભાઈ વઘાસીયાને ન્યુઝીલેન્ડના વર્ક પરમીટી વિઝા મેળવી આપવાના કામ બાબતે ખંભાત તાલુકાના હરિયાણા ગામના યુવાન પાસેથી 15.99 લાખ જેટલી માતબર રકમ લઈને વિઝા નહીં લાવી આપી છેતરપીંડી તેમજ વિશ્વાસઘાત કર્યા બાદ આપેલા 8.30 લાખના બે ચેકો પૈકી 8.30 લાખના ચેક રીર્ટન કેસમાં ખંભાતની અદાલતે એક વર્ષની સાદી કેદની સજા અને 10 હજારનો દંડ ફટકાર્યો હતો.ફરિયાદીને વળતર ચૂકવવા માટે પણ આદેશ કર્યા છે.
ખંભાત: સુરતના કબુતરબાજને 8.30 લાખના ચેક રિટર્ન કેસમાં એક વર્ષની કેદની સજા ફટકારાઈ - Khambhat News