ઘોઘા: ઘોઘા જુના પાદર ગામ પાસે આવેલ મેલડી માતાજીના મંદિર પાસે એક યુવક ને માર મારવામાં આવતા વરતેજ પોલીસ સ્ટેશનમા નોંધાઈ ફરિયાદ
ઘોઘા તાલુકાના જુના પાદર ગામ પાસે આવેલ મેલડી માતાજીના મંદિર પાસે એક યુવક ને માર મારી મોબાઈલની લૂંટ કરવામાં આવતા વરતેજ પોલીસ સ્ટેશન માં એક યુવક વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ આજરોજ તા. 29/8/26 ને શનિવારે સાંજે 6 કલાકે મળતી વિગતો અનુસાર ઘોઘા તાલુકાના જુના પાદર ગામથી સેન્ટીંગ નું કામ કરવા નીકળેલ નરેશભાઈ દુદાભાઈ પરમાર ને મેલડી માતાજીના મંદિર પાસે મુકેશભાઈ નાગજીભાઈ ચૌહાણ નામના વ્યક્તિ એ સામાન્ય બાબતે ઝગડો કરી નરેશભાઈ દુદાભાઈ પરમાર ને ગાળો આપી અને મોબાઈલ ની લૂ