ઘોઘા: વિકાસશીલ તાલુકો ઘોઘાની ગ્રાન્ટમાંથી રૂા.૨૦ લાખના ખર્ચે મોબાઇલ હેલ્થ યુનિટ માટે એમ્બ્યુલન્સનું લોકાર્પણ
*વિકાસશીલ તાલુકો ઘોઘાની ગ્રાન્ટમાંથી રૂા.૨૦ લાખના ખર્ચે મોબાઇલ હેલ્થ યુનિટ માટે એમ્બ્યુલન્સનું લોકાર્પણ* આજરોજ તા.10/9/26 ને ગુરુવારે સાંજે 4 કલાકે મળતી વિગતો અનુસાર વિકાસશીલ તાલુકો–ઘોઘાની ગ્રાન્ટમાંથી મોબાઇલ હેલ્થ યુનિટ–ઘોઘા માટે મંજૂર કરવામાં આવેલી ગ્રાન્ટમાંથી રૂા.૨૦.૦૦ લાખના ખર્ચે ખરીદવામાં આવેલી એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું આ એમ્બ્યુલન્સનું લોકાર્પણ ભાવનગર જિલ્લા પંચાયત પ્રમુખશ્રી અશોકભાઈ લાધવા, જિલ્લા પંચાયત ઉપપ્રમુખશ્રી સુજાન