ભચાઉ: કુંજીસર ગામ નજીક આવેલ કર્મતારા કંપનીનો કામદારોએ કર્યો વિરોધ
Bhachau, Kutch | May 12, 2026 કચ્છમાં કામદારો દ્વારા વિરોધ પ્રદર્શન કુંજીસર ગામ નજીક આવેલ કર્મતારા કંપની બહાર આંદોલન થોડા દિવસો અગાઉ કંપની દ્વારા કામદારોની છટણી કરાતા વિરોધ પ્રદર્શન કંપની દ્વારા છૂટા કરેલા કામદારોને પરત લેવામાં આવે તેવી માંગણી સાથે વિરોધ પ્રદર્શન