બેદરકારીની એક ક્ષણ, અનેક પરિવારો માટે જીવનભરનો ઘા!
અમદાવાદમાં હરિયર કારચાલકે પહેલા રિક્ષાને અને ત્યારબાદ ત્રણ મોપેડને અડફેટે લઈ કાર સીધી દુકાનમાં ઘૂસાડી દીધી. આ ભયાનક અકસ્માતમાં એક યુવતીનું મોત નીપજ્યું જ્યારે અન્ય લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા. સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે, જે રસ્તા પર જવાબદારીપૂર્વક વાહન ચલાવવાની જરૂરિયાત ફરી એકવાર યાદ અપાવે છે.
(Amdavad, Accident, RoadSafety, News, Current)
#Amdavad #Accident #RoadSafety #News #Current