Kutch અંજાર ના સતાપર ગામે ડુપ્લીકેટ દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ | પૂર્વ કચ્છ LCBએ બાતમીના આધારે દરોડો પાડી કાર્યવાહી કરી સ્થળ પરથી તૈયાર અને બનાવટી દારૂની હજારો બોટલો મળી દારૂ ભરવાના અને સીલ કરવાના મશીનો પણ કબ્જે કરાયા કેમિકલ, ફ્લેવર અને ડુપ્લીકેટ દારૂનો મોટો જથ્થો
#kutch #lcb #crime