ખંભાત: ખંભાત શહેરમાં અલગ અલગ વિસ્તારમાં UCC બિલનો કાળી પટ્ટી બાંધી વિરોધ નોંધાવ્યો.
ખંભાત શહેરના અલગ અલગ વિસ્તારના મુસ્લિમ બિરાદરોએ UCC બિલનો વિરોધ નોંધાવ્યો હતો.મુસ્લિમ લોકોએ પોતાના હાથ પર કાળી પટ્ટી બાંધીને ગુજરાત સરકાર દ્વારા લાવેલ UCC બિલનો વિરોધ નોંધાવ્યો હતો.વિરોધ કરનારે UCC બિલને ને કાળો કાયદો સમાન ગણાવી તેમજ નાગરિકોના મૂળભૂત અધિકારોનો હનન કરતો કાયદો ગણાવ્યો હતો અને વિરોધ નોંધાવ્યો હતો.