મોરવા હડફ પોલીસની ટીમે તા.9 એપ્રિલ ગુરુવારના રોજ સાંજના સમયે ખાબડા ગામે રહેતો કૈલાશબેન બાબુભાઈ પટેલના ઘરેથી વિદેશી દારૂના ક્વાટરિયા નંગ 3 જેની કિંમત 390 રૂ.નો મુદામાલ ઝડપી પાડ્યો હતો જોકે રેડ દરમ્યાન કૈલાશબેન ઘરે હાજર ન મળી આવતા પોલીસે તેની સામે પ્રોહીબિશનનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે