🚨 ચોટીલા સબ ડિવિઝનમાં તંત્રનો મેગા એક્શન!
ખનિજ માફિયાઓ સહિત કુલ 26 અસામાજિક તત્વોને સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી અને બોટાદ જિલ્લાની હદમાંથી 3 માસથી 1 વર્ષ સુધી તડીપાર કરવાનો આદેશ. ગેરકાયદેસર ખનન અને ગુનાહિત પ્રવૃત્તિઓ સામે તંત્રનો કડક સંદેશ.
#Surendranagar #Chotila #MineralMafia #PoliceAction #Externment LawAndOrder Gujarat BreakingNews ઝાલાવાડની_પુકાર