Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ગાંધીધામ: બી ડિવિઝન વિસ્તારમાં થયેલ બબાલ વચ્ચે બે પોલીસકર્મીઓએ બહાદુરી દેખાડી પરિસ્થિતિ કાબૂમાં લાવી

Gandhidham, Kutch | Apr 22, 2026
ગાંધીધામના સપનાનગર વિસ્તારમાં ગત મોડી રાત્રે મેડિકલ સ્ટોર પાસે થયેલી બોલાચાલી થોડા સમયમાં ઉગ્ર બની ગઈ હતી,જેના કારણે સ્થાનિકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો,દરમિયાન સ્થળ પર હાજર પોલીસકર્મીઓએ સમજદારી અને હિંમત દાખવી તાત્કાલિક સ્થિતિ સંભાળી લીધી હતી.બી ડિવિઝનના પોલીસ કર્મી ઈશ્વરસિંહ અને રવિભાઈએ ઝડપથી હસ્તક્ષેપ કરી ટોળાને શાંત પાડ્યું અને બંને પક્ષોને અલગ કર્યા, ત્યારબાદ વધુ પોલીસ દળ સ્થળ પર પહોંચી સમગ્ર પરિસ્થિતિને સંપૂર્ણ રીતે નિયંત્રણમાં લીધી હતી.