અંજાર: સરહદ ડેરી દ્વારા અંતિમ ભાવ સ્વરૂપે બીજા રાઉન્ડમાં 6 કરોડ 40 લાખ રૂપિયા પશુપાલકો ને દૂધ મંડળી ના મારફતે ચૂકવવામાં આવ્યા
Anjar, Kutch | Jun 21, 2026 “સરહદ ડેરી” દ્વારા આજ રોજ અંતિમ ભાવ ચુકવણી ના ભાગ રૂપે બીજા રાઉન્ડ નું ચૂકવણું શરૂ કરવામાં આવ્યું. સરહદ ડેરી સંયોજિત દૂધ મંડળી ના પશુપાલકોને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) મારફત અંતિમ ભાવનું ચૂકવણું કરવામાં આવ્યું .