Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Crime
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Sambalpur
Crimenews

ઉમરપાડા: બારડોલી લોકસભાના સાંસદ પ્રભુભાઈ વસાવાની મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય નિમણૂંક કરાઈ

Umarpada, Surat | Feb 25, 2026
બારડોલી લોકસભાના સાંસદ પ્રભુભાઈ વસાવાની ઇનિ્ડયા-મોરોક્કો પાર્લામેન્ટરી ફ્રેન્ડશીપ ગ્રુપમાં સભ્ય તરીકે નિમણૂંક કરવામાં આવી છે. આ નિમણૂંક લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી છે.આ સંસદીય મિત્રતા જૂથનો મુખ્ય હેતુ ભારત અને| મોરોક્કો વચ્ચે સંસદીય સંવાદ, સાંસ્કૃતિક આદાન-પ્રદાન અને આરિ્થક સહકારને પ્રોત્સાહન આપવાનો છે. આ નિમણૂંકને ભારત-મોરોક્કો સંબંધોને નવી દિશા આપતું મહત્વપૂર્ણ પગલું છે.
ઉમરપાડા: બારડોલી લોકસભાના સાંસદ પ્રભુભાઈ વસાવાની મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય નિમણૂંક કરાઈ - Umarpada News