Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ગાંધીધામ: મનપા ચૂંટણી: કોંગ્રેસે જનતા સમક્ષ રજૂ કર્યો રોડમેપ

Gandhidham, Kutch | Apr 10, 2026
ગાંધીધામ મહાનગરપાલિકાની ચૂંટણી માટે શહેર કોંગ્રેસે પોતાનું 'કમિટમેન્ટ મેનિફેસ્ટો જાહેર કર્યું છે. જેમાં આરોગ્ય, નગર રચના અને રોજગાર પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. કોંગ્રેસે દરેક વોર્ડમાં મફત નિદાન અને દવાની સુવિધા સાથેના હેલ્થ સેન્ટર, 24/7 એમ્બ્યુલન્સ અને સિનિયર સિટીઝનોને મફત સેવાઓ આપવાનું વચન આપ્યું છે.આ ઉપરાંત,સ્થાનિક યુવાનોને રોજગારીમાં પ્રાથમિકતા, નવા વિસ્તારોમાં ટેક્સ રાહત અને રઝળતા પશુઓ માટે નંદી શાળા બનાવવાની મહત્વની જાહેરાતો કરવામાં આવી.
ગાંધીધામ: મનપા ચૂંટણી: કોંગ્રેસે જનતા સમક્ષ રજૂ કર્યો રોડમેપ - Gandhidham News