Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ગાંધીધામ: આદિપુર વિસ્તારમાં મતગણતરી દરમિયાન સુરક્ષાને લઈને પૂર્વ કચ્છ એસપી Sagar Bagmar દ્વારા મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી

Gandhidham, Kutch | Apr 28, 2026
ગાંધીધામમાં આદિપુર વિસ્તારમાં રાખવામાં આવેલ મતગણતરી દરમિયાન સુરક્ષાને લઈને પૂર્વ કચ્છના એસપી Sagar Bagmar દ્વારા મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે મતગણતરી કેન્દ્રો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, CCTV દેખરેખ, પ્રવેશદ્વાર પર સઘન ચેકિંગ અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વધારાની પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી છે.
ગાંધીધામ: આદિપુર વિસ્તારમાં મતગણતરી દરમિયાન સુરક્ષાને લઈને પૂર્વ કચ્છ એસપી Sagar Bagmar દ્વારા મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી - Gandhidham News