જાંબુઘોડા: જબાન ગમે કોઢિયામા લાગેલી ભીષણ આગને લઈ જિલ્લા ભાજપ પ્રમુખ મયંકભાઈ દેસાઈ પીડિત પરિવારની વહારે આવી રોકડ સહાય આપી
જાંબુઘોડાના જબાન ગામમાં પશુઓ બાંધવાના કોઢિયામાં અચાનક ભીષણ આગ ફાટી નીકળવાની હૃદયદ્રાવક ઘટના સામે આવી હતી જેને લઈને પશુપાલક પરિવાર પર આભ તૂટી પડ્યુ હતું.જ્યારે આ બાબતની જાણ થતા જિલ્લા ભાજપ પ્રમુખ મયંકભાઇ દેસાઈ તાત્કાલિક પીડિત પરિવારની મદદે દોડી આવ્યા હતા તેમણે તલાટી અને તાલુકા વિકાસ અધિકારીને સંપર્ક કરીને સર્વેના આદેશો કર્યા હતા